Gujarati Quote in Story by Rinku shah

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#GREATINDIANPLEDGE
અાજે ભારત દેશ ના એક જાગૃત નાગરીક હોવાથી હું ભ્રષ્ટાચાર ને સપોર્ટ કરીશ નહી .ટ્રાફિક ના નિયમો નું સંપૂર્ણપણે પાલન કરીશ.

આજે મારા દેશ મા અને ધરતી પર એક મોટો ચિંતા નો વિષય છે તે છે વાતાવરણ માં રહેલું પ્રદુષણ.હું પ્રતિજ્ઞા લઉ છું કે મારા થી બને તેટલું પ્રદૂષણ ઓછું ફેલાવું એ પ્લાસ્ટિક ની થેલી હોય કે વાહન માંથી છુટતો ધુમાડો હોય કે કચરા ને કચરાપેટી માં ફેકવું હોય.

ઝાડ તો બધા વાવતા હોય છે. આપણે પ્રયાસ કરવો જોઇએ કે તે ઝાડ ની માવજત લઇ શકીએ તેને પાણી ,ખાતર અાપી મોટા કરી શકીએ જેથી આપણી આ પવિત્ર ધરતી માથી પ્રદૂષણ ઓછુ થાય. એ પ્રતિજ્ઞા આપણે બધા એ આપણા દેશ ના અને ધરતી ના ભલા માટે લેવી જોઇએ.

જય હિંદ .

Gujarati Story by Rinku shah : 111026706
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now