એક વાત એવી છે, જે મારે તમને કહેવી છે
પળે પળે ની આ છે કહાની પણ મારે તમને કેહંવી છે.
જોયા તા તમને પહેલી વાર ત્યારે મન માં આવિયો તો એક રાગ,
તેં ગાઈને તમને કહેવો છે...
સવારે ઉઠતા ની સાથે જે મન માં ઉદ્વેગ જાગે એ, ભલે એ નાં સેહવાય, તો પણ મારે તમને કહેવો છે....
આખા દિવસ નાં કામ કાજે, તમે યાદો માં સપડાવ છો, ભલે હું તેને શબ્દો માં નાં કહીં શકું, પણ મારે આંખો દ્વારા તમને કહેવો છે......
દિવસ નો થાકેલો, રાત્રે પલંગ માં સૂતો,આપંને સપાના માં નિહાડતો, અહેસાસ છે મીઠો એ, મન માં નાં રાખી સકું.....તેથી
તેં મારે તમને કહેવો છે.........