Gujarati Quote in Whatsapp-Status by Mayurika Leuva

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#GREATINDIANPLEDGE

હું એક ભારતીય છું. ધર્મ, પ્રદેશ, ભાષા, પહેરવેશ, ભૌગોલિક પરિસ્થિતિ જેવી અનેક વિવિધતાઓમાં વિખરાયેલા અને વહેંચાયેલા મારા દેશમાં હું હંમેશા એકતા જાળવવાના પ્રયત્નો કરીશ. હું સ્વચ્છતા જાળવીશ અને અન્ય નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા પ્રેરીશ. ટ્રાફિકના નિયમોનું હંમેશાં પાલન કરીશ. દેશના બહુમૂલ્ય સ્મારકો અને પ્રવાસન સ્થળોના નિયમોનું પાલન કરી તેમનું સન્માન જાળવીશ જેથી વિદેશી પ્રવાસીઓને ભારત દેશ સમગ્ર વિશ્વમાં અતુલ્ય જણાય. દેશની પ્રત્યેક મહિલાઓનું સન્માન જાળવીશ અને તેમની રક્ષા કરીશ. હું ભારતમાં શિક્ષણ લઈને ભારતમાં જ કામ કરીશ જેથી તેની માનવસંસાધન શક્તિ વધે. હું વિદેશમાં નિર્મિત ચીજવસ્તુઓ વાપરવાને બદલે ભારતમાં જ બનેલી ચીજોનો ઉપયોગ કરીશ અને તેના વિકાસમાં મારું યોગદાન આપીશ.
-મયુરિકા લેઉવા-બેંકર

Gujarati Whatsapp-Status by Mayurika Leuva : 111026634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now