ગુલામી ની આજે ફરી આખર રાત છે....
કાલે પાછી ફરી આઝાદી ની વાત છે....

એક દિવસ પૂરતી ભારતીય હોવાની 
વાત છે....
પછી તો પાછી એજ ધર્મ ને નાતજાત છે...

Hindi Whatsapp-Status by Chetan Joshi : 111026619

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now