આ તારી આંખો ના બાણ,
ને નજરું ના તીર...
તારા હોંઠો ની તલવાર,
ને ધાર કાઢેલું ' સ્મિત '
કેશુઓ ના કાફલા
ને ઉડતી 'લટો' નું લશ્કર...
આમંત્રણ એક મુલાકાત નું છે કે પછી ' જંગ ' નું ?
જરા'ક ચોખવટ કરી દે તો ખબર પડે કે...
મારે 'મળવા' આવવાનું છે કે 'મરવા'.... !!

Gujarati Questions by sanjay rohit : 111026606
Shefali 8 year ago

hahaha...mst ho

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now