Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોશીયલ મીડીયા માં રહેતાં આપણે માણસો ...સંબંધો તો સાચવી જાણી એ છીએ....પણ...એમાં ધબકતા સંવેદનામય હૈયાં નો અહેસાસ ક્યાં છે?. . હુંફાળા એક બીજા ના શ્વાસ ક્યાં છે?....અને એકમેક ને મળવા ની આતુર પ્યાસ ક્યાં છે?.....મીસ.મીરાં....

Gujarati Quotes by Kanha : 111026575
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now