એકલા જીવવું પણ સહેલું નથી
કેટ કેટલીય ઇચ્છાઓની હોળી
રોજ દિલમાં જલાવવી પડે છે.

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111026523
Nirav Patel SHYAM 8 year ago

હા હા હા.. આશા રાખું જલ્દી મળી જાય

Ravina 8 year ago

અહીંયા લોકો ઘી લઈ ને ઉભા છે... તમને કોક પાણી વાળા મળી જાય તો તમે નસીબદાર.....હાહા...

Nirav Patel SHYAM 8 year ago

હા.. એ તો છે જ... પણ દિલની હોળીને કોઈ ઠારે એવા પણ હોય તો જીવન મધુરું બને

Ravina 8 year ago

બીજા આવી ને આપણી જિંદગી માં હોળી કરી જાય એના કરતાં જાતે કરવી સારી ભાઈ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now