*ગાયબ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
વાતાવરણ માં હરિયાળી ગાયબ
જીવનમાં ખુશહાલી હવે ગાયબ
એરફોન થયું ઘરેણું
કાન માથી જુમખી ગાયબ
કેમ આવશે આ ખુશીની લહેર
હોલી નથી દિવાળી ગાયબ
આંખો માંથી પાણી ઉતર્યુ
એ મોઢાનું હસવાનું ગાયબ
અસત્ય બોલેલું ગજબ છે
ભોળી ભોળી વાતો છે ગાયબ
મીઠું બોલેલું થયું છે ઝહેર
સાચી બોલેલી વાતો ગાયબ
➖➖➖➖➖➖➖➖➖➖➖
::::::::::::::::::::::::
ધવલ રાવલ
trust on God
:::::::::::::::::::::::::