પડછાયો છું હું
પકડવા જશો તો હાથ નહિ આવું
શોધવા જશો તો નજર નહિ આવું
પણ તોય સદા સાથે હું.

શ્યામ

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111026500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now