_ખુશી થઈ_
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*કેવા હતા એ સપનાના એકલા રસ્તા*
*તમારા આવાથી મને ખુશી થઈ*
*સંકટોથી ભરાયેલા હતા એ રસ્તાઓ*
*તમારા આવવાં થી મને ખુશી થઈ*
*યાદોથી સંકળાયેલું હતું મારું આ દિલ*
*તમારી કૃપા થી મને ખુશી થઈ*
*વહેંચાયેલો હતો હું દુનિયાની ભીડ માં*
*તમે અનંત કર્યો મને ખુશી થઈ*
*મજાક મારી જોઈ દુઃખી હુરે થતો*
*તમારો માથે હાથ જોઈ મને ખુશી થઈ*
*અધવચી લાગતી મારી આં મંઝીલ*
*સાથીદાર તરીકે તમે આવ્યા મને ખુશી થઈ*
*હરખાય ગયો હું,હસતો રહ્યો હું*
*તમે સાથે છો મારી,મને ખુશી થઈ*
::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
*trust on God*
::::::::::::::::::::::::::::::::::::::::::::