દરિયો જેમ સુનો છે મોજા વગર,
પ્રેમ માં મઝા ન આવે સજા વગર ,
દવા ની કોય કિંમત નથી ઇજા વગર,
એટલે તો આજ સુધી કોય જીવાયું
નથી એક-બીજા વગર.

Gujarati Questions by Karad Divyesh : 111026314

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now