Gujarati Quote in Shayri by Rushi Kathiriya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું કહું હું તારા વિશે,
કહું હું શું તારા વિશે..
કોઈ ભૂલ નથી કે ના કોઈ ખોટ છે,
ના કોઈ ભૂલ છે કે નથી કોઈ ખોટ..
તું એટલી પરફેક્ટ છે જેટલો શ્વેત રંગ,
હા.. જેટલો શ્વેત રંગ, પણ શ્વેત નથી..
આટલી પરફેક્ટ વ્યક્તિ, એટલે કે તું, 
હા હા તું...
તું મને મળી એ, ભગવાન ની ભૂલ હસે,
ભગવાન ની ભૂલ હસે કે, તું મને મળી..
પણ હું એ પ્રાર્થના કરું, ભગવાન ને, 
કે એ મારા પર દયા કરે,
ને હર હંમેશ ને માટે તું મને મળે....
હા હા, 
તું હર હંમેશ ને માટે મને મળે.........

Gujarati Shayri by Rushi Kathiriya : 111026310
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now