મસ્ત મગન થઈ જીવી લેવું છે, કોઈ જાણે કાલ ની સવાર શું તોફાન લઇ આવે...
ક્યાંક દરિયા ના તોફાની મોજા, તો ક્યાંક નીર ના ખળખળતા અવાજ ને અણસાર આવે છે...

Gujarati Shayri by Mrugankshi : 111026238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now