વહેલી સવારે ઊઠીને આકાશ ને આંબવાની કોશિશમાં લાગી જવું હતું.
આંખ ની પાંપણ પર સજાવેલા સ્વપ્નો સાકાર કરવાની તરકીબ અજમાવવુ હતું.
પરંતુ, આ સૃષ્ટિ ની નીતિ કંઈક અલગ જ હતી, ઉપર આભ ફાટ્યું હતું અને નીચે આંખ માંથી વરસતા વાદળથી પાંપણ પરનુ સ્વપ્ન ભીંજાઈ ગયું હતું...
Dedicated to UTTARAKHAND 2k17.
Swetal.