એ ખુદા તું મિલાપ કરાવે એવી રુંહનો,
જે કદી એક ન થઇ શકે,
શાને તડપાવે એ બિચારા નાજુક દિલને,
જે કદી એને ભૂલી ન શકે..

--ઈરફાન જુણેજા

Gujarati Quotes by Irfan Juneja : 111026075

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now