*ગુમ થયેલ છે*
પ્રિય વરસાદ..
        *તુ જયાં પણ હોય પાછો આવી જાા.
કોઈ પણ તને કંઈ નહિ કે.
કપાસ,મકાઇ,અને મગફળી ની તબિયત ખરાબ છે.
છત્રીવાળા કાકા અને રેનકોટવાળા મામા તને ખુુબ યાદ
કરે છે..
જો કોઈ વરસાદ ને અહી લઈ આવશે..
એને યોગ્ય ઈનામ આપવામાં આવશે...

Gujarati Quotes by Devraj : 111026042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now