*ગીત*
_*પ્રેમની તો કરવી મારે જોડણી, પૂરવા તેમાં હસીના રંગ*_
_*હારથી તો ડરવું નહિ અને,જીતીને પછી ગાવું મારે ગીત*_
_દોસ્તી ના તફાવતને કરવો અલગ, પૂરવા તેમાં વફાના રંગ_
_ભૂલ થી તો હવે મારે ડરવું નહીં, જીતીને પછી ગાવું મારે ગીત_
_*તારી અને મારી જોડણી ખોટી કરવી, આપણું કરવું બધું*_
*ધોખાને કરવા દૂર થી સલામ,ને પોતાનું કરી ગાવું મારે ગીત*
_*જીવનમાં ચાલશું હંમેશા ચાર પગે,રહેજે મારી સાથે*_
_*દુનિયાને ભરોસો કરાવડાવી,પછી તો ગાવું મારે ગીત*_
*શું વધ્યું ને શું રહ્યું નથી કરવો એનો વિચાર*
*પ્રાણ પણ ચાલ્યા જાય છે તો કેમ કરું તેનો હિસાબ*
*પણ ભગવાન નો છેલો ભરોસો જીતી ગાવું હવે મારે ગીત*
_*જીવનનો આપવો અલગ મારે ભાર,છે બધા આ પોતાના*_
_*બધા સાથે રાખવી પ્રેમની જોડણી,પછી જ ગાવું મારે ગીત*_
*'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''*
*ધવલ રાવલ*
*trust on God*