બેજુબાન દોસ્ત
મિત્ર ભવિષ્યની પૂંજી સમાન હોય, તમારું ભવિષ્ય સુધારી શકેને બગાડી પણ શકે. આવીજ રીતે મને રમતા રમતા કોડી મળી ગઈ જેમારા ભવિષ્યની પૂંજીબની ગઇ.
આજથી 2વર્ષ પહેલા અમારા શહેરમાં એક ઓપન કિર્કેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાંમેં ભાગ લીધો હતો. જીવનમાં બધાં અજાણ્યા હોય, એમાંકઇક નામ પણ આપવામાં આવે. એમાં એવો ખેલાડી ભાગલેવા માંગતો હતોજે બોલી-સાંભળી નહતો શકતો.બધાંએની મજાક ઉડાવતા. મારી ટીમમાંથી રમવા આગ્રહ કર્યોને માનીગયો.અજાણ્યા મિત્રએ જીવનની કિંમતી વાત શીખવી ગયો.
મનુષ્યના શરીરમાં ભલેગમે તેટલી ખામીઓ હોયપણ કમજોરીના સમજી પોતાનો હોસલોને તાકાત બનાવી ગમેતે મુકામ હાંસલ કરી શકાય.
#FRIENDSHIPSTORY