મુક્ત મને આપના વિચારો રજૂ કરો...

કાલે વીતેલા મિત્રતા દિવસમાં આપને કેવો અનુભવ થયો ?
જીવનમાં જો મિત્રોના હોય તો ???


Gujarati Questions by Nirav Patel SHYAM : 111025721
Nirav Patel SHYAM 8 year ago

બન્ને મિત્રોની વાત ખૂબ જ સાચી છે... જીવનમાં મિત્રો હોવા ગર્વની વાત છે...

Maylu 8 year ago

ગઈકાલે એક મિત્રએ વગર માગ્યે અમને પાર્ટી આપી ..અમને સહજ જ આનંદ થઈ ગયો...ત્યા જ અમને અમારી મિત્રતા પર ગવૅ થઈ ગયો...@ nirav bhai..

Parth Toroneel 8 year ago

નારાજ મિત્રને મનાવીને ફરીથી મિત્રતાના ગુલાલથી રંગી દીધી... :) અને જીવનમાં મિત્ર ન હોય તો જીવન મીઠા વિનાના ભોજન જેવુ લાગે. સાવ ફિક્કું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now