Gujarati Quote in Shayri by Bhavesh Rajyagur

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


જોઇ આજે જૂની એ પાટી.
ઘૂટ્યો એકડો જેના પર સાથ બેસી...
એક પેન તારી ને એક મારી...
પછી ઘૂટિય બગડો ભારી...
ત્રગડા મા તો તું સાવ ખોટો....
ચોગડે ચાલતા સાથે...
પાચડે થયું પરોઢીયું ને......
છગડે છલકાય આખ....
સતાડે સાત સમંદર થયાં..
ને આઠડે થયા દિન રાત....
નવડે ક્યાં કંઈ હવે સમજાય છે..
પેલા દસડે સઘળું દોળમ ડોળ...


ભાવેશ રાજ્યગુરૂ 'અલ્પ'
Happy friendship Day to all my friend.......

Gujarati Shayri by Bhavesh Rajyagur : 111025693
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now