Gujarati Quote in Whatsapp-Status by Chaula Kuruwa

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફળતા  એટલી સરળ નથી જેટલી લાગે છે.

મોટ l  ભાગના લોકોને સફળતા અનેક સંઘર્ષો પછી મળે છે કે રાહ જોવડાવીને મળે છે. 

સફળતા પરિશ્રમ અને મહેનત માંગે છે.

 સફળતા ધીરજ માંગે છે. 

સફળતા સાહસ માંગે છે.  

સફળતા  હિમત અને   સમય માંગે છે. 

મોટાભાગના લોકોને સફળતા અનેક પ્રયાસો પછી મળે છે. 

કેટલાક ભાગ્ય્ શાળી જ  એવા હોય છે જેમને તરત સફળતા મળે છે કે ઓછી મહેનતે મળે છે. 

હકીકત તો એ છે કે સફળતા નિષ્ફળતાની પાછળ આવે છે. 

એટલેકે અનેક નિષ્ફળતા પછી જ સફળતા મળે છે. 

મોટાભાગના મહાન માણસોને અનેક નિષ્ફળતાઓ પછીજ સફળતા મળી છે. 

એટલેજ કહ્યું છે કે સફળતાનો રસ્તો કlટાળો છે. સરળ નથી....

Gujarati Whatsapp-Status by Chaula Kuruwa : 111025671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now