Gujarati Quote in Whatsapp-Status by Writer Dhaval Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર નથી શું થાય છે
પણ કઈક અધૂરું અધૂરું લાગે છે
દોસ્ત તારી યાદ તો નથી આવતી ને ?

એ શાળા ની મસ્તીઓને  એ લડવાની રીતો
ચારે બાજુ આપણી વાતો,બોલ બોલીયા
કોલેજ ના સર્કલ પર બેસી નાસ્તો કરવાની આદત
આજે બધા દિવસો મિત્રતા ના ઉજવે છે
દોસ્ત તારી યાદ તો નથી આવતી ને ?

દુનિયા જુદા ના કરાવે એવી વાતો
મિત્રતા માં ના આવે કોઈ વચે
આવી વાતો ને યાદ કરવાનો દિવસ
દોસ્ત તારી યાદ તો નથી આવતી ને ?

એક છોકરી માટે અલગ થવાનું એ કારણ
તારા શબ્દો માં એ અલગ પ્રકાર નો ભાર
તારા દિલ માં મારા પ્રત્યે ની નફરત ની ચિંગારી
દુનિયા અલગ ના કરી શકે,પણ એક અનજાન વ્યક્તિ થી અલગ પડી ગયા
દોસ્ત તારી યાદ તો નથી આવતી ને ?

જે કંઈ આપણું હતું આજ એ તારું મારું થય ગયુ
છોકરી માટે એ બધું પરાયું થય ગયુ
જ્યારે પૂછે છે લોકો ક્યાં છે તારો દોસ્ત
ચહેરા પર હસી કહી દવ છું,બેવફા થય ગયો દોસ્ત મારો

મને ખબર છે મારી યાદ તો તને આવતી જ હશે
પણ દોસ્ત મને તારી યાદ તો નથી આવતી ને ?

લેખક ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111025636
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now