આજના ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મારા જેવા સારા મિત્રો ને સારી એવી હોટેલ કે રેસ્ટોરન્ટ માં પાર્ટી આપવાથી આપના જીવન ના એક બે સંકટ દૂર થઇ જશે.....

વિશ્વાસ ન આવતો હોય તો ટ્રાય કરી જોવો...

ધન્યવાદ..

Gujarati Quotes by Ketan : 111025607
Ketan 8 year ago

હા તો ખુશી ખુશી પાર્ટી અપાય......સંકટ હોવા જરૂરી નથી....હાહાહાહ

Komal 8 year ago

sankat hoy j nai to?? hahahahaha

Ketan 8 year ago

હેપી ફ્રેન્ડશિપ ડે...અનેરી, હીરાહીર જી...અભિજીતભાઈ...જેને સારા મિત્રો ની કદર હોય એ try કરે.....હહહહા

Heer Ahir 8 year ago

hahaha ketan happy friendship day

Aneri Soni 8 year ago

hahahahahah happy friendship day dear..... )-

Abhi 8 year ago

આવી ટ્રાય કોણ કરે ભાય??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now