આંખોમાં રોપ્યા છે મેં મિત્રતાના માંડવા 
ઝટ આવો, ખવરાવું  મીઠાઈ ને લાડવા;
કોઈને કહેશો નહીં ખાનગી છે વાત આ
મંઝીલે પહોંચે છે ઝટ  દોસ્તીના કારવાં.

-અ.રે.

Gujarati Story by Ashq Reshammiya : 111025582

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now