*કિંમત પાણી ની નથી*
         તરસ ની છે
*કિંમત મ્રુત્યુ ની નથી*
         શ્વાસ ની છે .
*સંબંધ તો ધણા છે જીવન માં*
*પણ કિંમત સંબંધ ની નથી*
*તેના પર મૂકેલા વિશ્વાસ ની  છે.

Gujarati Shayri by Brijesh Shanischara : 111025579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now