Gujarati Quote in Story by Deeps Gadhvi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવવા નુ એક કારણ હોય તો દોસ્તી
નીભાવા નુ એક કારણ હોય તો દોસ્તી
ચરીત્રતા નુ એક કારણ હોય તો દોસ્તી
પવીત્રતા નુ એક કારણ હોય તો દોસ્તી
નીરભયતા નુ એક કારણ હોય તો દોસ્તી
ક્ષાક્ષરતા નુ એક કારણ હોય તો દોસ્તી
સમાનતા નુ એક કારણ હોય તો દોસ્તી
એકતા નુ એક કારણ હોય તો દોસ્તી
મહાનતા નુ એક કારણ હોય તો દોસ્તી
પ્રમાણતા નુ એક કારણ હોય તો દોસ્તી
સંયુક્તા નુ એક કારણ હોય તો દોસ્તી
આનાથી પણ વધારે લખુ તોય મારા કારણો ઓછા પડે એવી આ મહાન અને પવીત્ર સંબંધ એટલે દોસ્તી,દોસ્ત રડાવે પણ ખરો અને આંસુ ને લુછી પણ નાખે,દોસ્ત નારાજ થાય ખરો પણ જલ્દિ માની જાય એ છે દોસ્ત,
શુ કહુ દોસ્ત તારા માટે ભલે તુ મને મુકિ ને જતો રહ્યો હોય પણ આપણી દોસ્તી ને અમર કરતો ગયો છો...
હુ ખુબ જ યાદ કરુ છુ મારા દોસ્ત તને,તુ જેટલો અંઇયા ખુશ રહેતો એટલો જ તુ ત્યાં ખુશ રહેજે મારા વાલા દોસ્ત....
i really miss you...IRP ANKIT PANDYA

લી.તારો એકલો પડેલો દોસ્ત...

દિપ'સ ગઢવી

Gujarati Story by Deeps Gadhvi : 111025515
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now