Gujarati Quote in Questions by Abhi

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અેક પ્રશ્ન છે મિત્રો કે આ પ્રેમ કરવા વાળા,અે વ્યક્તિ માટે જીવ દેવા તૈયાર છે જે કદાચ એને છોડીને જતો રહ્યો/રહી 
છે, પણ અેે ડફોળ જે આટલા વર્ષો થી અેને પ્રેમ કરે છે અેનો પરીવાર અેની માટે અે મૂર્ખ જીવવાં તૈયાર નથી.
શું આને પ્રેમ કહેવાય??  
હું તો નથી માનતો ચલો આજે તમે બધાજ કહો શું માનો છો તમે?? 

Gujarati Questions by Abhi : 111025442
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now