મરે નહી
મારે નહી
ને
ન દે મરવા....!!!
એનું નામ સાચો પ્યાર!!!

મિત્રો આપનું અનુમાન શું છે??

Gujarati Shayri by Ashq Reshammiya : 111025393
Ravina 8 year ago

અરે તમે બહુ સારું લખો છો... લખે રાખો...આતો અમારા અનુમાન હતા દોસ્ત...

Ashq Reshammiya 8 year ago

like કરનાર સૌને ધન્યવાદ.

Ashq Reshammiya 8 year ago

આ શબ્દ -સાચો - એમ. મિત્ર.આમ વાક્ય લખવું જોઈતું હતુ- એનુ નામ પ્યાર.

Abhi 8 year ago

kem?? @Ashkk ??

Ashq Reshammiya 8 year ago

આપ બંનેની વાત ખરી છે. મારે સાચો શબ્દ નહોતો મૂકવો.

Ravina 8 year ago

પ્રેમ જીવાડી દે, પ્રેમ તો તારી દે, પ્રેમ તો મોત ને પણ માત આપી દે મિત્ર... પ્રેમ સાચો ખોટો ના હોય.. પ્રેમ ખાલી બસ પ્રેમ જ હોય...

Abhi 8 year ago

loko ek prem mate marva taiyar che pn Ghrna sadsyo j prem kare eni mate Jivva taiyar nathi Gajb ni duniya bro..

Ashq Reshammiya 8 year ago

એ જ તો સફળતા છે, યાર.

Abhi 8 year ago

સત્યવચન મિત્ર :)

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now