: ▶ખબર નહીં શું જોઈએ છે આ માણસ ને અને એના મનને, 

મસ્ત *બાળપણ* હતું તો મોટા થવાની ઉતાવળ હતી, 

અને હવે *મોટા* થયા તો એ જ બાળપણ ને યાદ કરે છે.

Gujarati Blog by Brijesh Shanischara : 111025362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now