આ છોકરીયું ફેસબૂક અને વોટ્સએપ પર લખે
સ્ટડી એટ ....ફલાણી.... ફલાણી ....યુનિવર્સિટી

ખરેખર ભણતી હશે કે પછી ખોટા બાંગા મારે...

Just પુછીંગ....

Gujarati Jokes by Ketan : 111025253
Aneri Soni 8 year ago

hmmm 2....hahahah

Ketan 8 year ago

હમમમ...

Aneri Soni 8 year ago

hahahahhahahaha saro niym 6......tua

Ketan 8 year ago

અહીંયા રાજકોટ માં નિયમ છે frd ભેગા હોય ત્યારે મોબાઈલ માં ઘોકા નય મારવાના....

Aneri Soni 8 year ago

haa....ane pachi tya frdz kai phone adva pn no dey etleeee...

Ketan 8 year ago

ઓહો રાજકોટ મા...

Aneri Soni 8 year ago

are ketanji tour ma hti....rajkot...etlee

Ketan 8 year ago

સવાર ના પોર માં mb પેલા આમ8જી

Ketan 8 year ago

અનેટી જી લાંબા ટાઈમે reply

Ami 8 year ago

sawar m.b ma j lage hooo maja maja dekhay 6e ahi j....

Aneri Soni 8 year ago

hahahaha to pcheeeee hahahaha

Ketan 8 year ago

અનેટી જી......hahhahahahahah....not only gitls.....સાવ સાચી વાત...

Ketan 8 year ago

હાહાહાહ ભયંકર નજર હો તમારી હીનાજી

HINA DASA 8 year ago

ખાલી નજર જ કરવી પડે કેતન...

Aneri Soni 8 year ago

hahahahah not only gitls haaa.....hahahaha boys also

Ketan 8 year ago

હાહાહા.....સાચું હોઈ તોય તમે લોકો માનો થોડા...હાહાહા

Ravina 8 year ago

હાહા... એટલે હજુ આવું તો રોજ આવશે એમને.... પણ સાવ આવું સંશોધન ના કરાય.. કંઈક તો સાચું કરો....

Ketan 8 year ago

રવીના જી એમ ક્યાંથી છુટા કરી દયે...હજી તો ઘણું સંશોધન બાકી છે...હાહાહાહ

Ketan 8 year ago

હાહાહા...હીનાજી સાચી વાત આટલા વર્ષે તો તમારી એન્ટ્રી થિ જ ફફડાતી બોલી જતી હયસે.......ભગવાન બચાવે તો થાય...હાહાહા

Ravina 8 year ago

કેતનભાઈ આ નાસા વાળા એ છુટા કરી દીધા કે સુ?

HINA DASA 8 year ago

હવે આટલા વર્ષે ધોલાઈ ન કરવી પડે સીધા જ સમજી જાય કેતન...

Ketan 8 year ago

હિના જી ધોલાઈ કરવા જતાં રયા એના પતિદેવ ની હાહાહા

Ketan 8 year ago

નશીબ છે મારા કે મારી પોસ્ટ માં બધાય ભેગા નથી થતા

Ketan 8 year ago

અમી જી એક હાથમાં નથી રેતી બે કોણ રાખે...હહહહ

Ami 8 year ago

aneri... afsana gana missing 6e nai to tari awi banat

Ami 8 year ago

ketan tu darek post ma fasai 6e... badhi girls taro varo le 6e kashish nathi nai to taro varo vadhu let

HINA DASA 8 year ago

હા તમે બધા ધોવાઈ જાઓ એવા જ ડાહ્યા છો..

Ami 8 year ago

atle purusho 2 wife rakhta hase... ame mar khavano shokh hoi atle ....vicharva jevu hoo

Ketan 8 year ago

હાહાહા....દૂધ તો દૂર ની વાત પતિઓ ને તો વગર પાણી એ મન પડે ત્યારે ધોઈ નાખો તમે બધા....હાહાહા

HINA DASA 8 year ago

તો તમે વળી કયા દૂધે ધોયેલા છો...

Ketan 8 year ago

એટલેજ મને બીક લાગે અત્યારથી.....બાયું બધીય હરખીજ હોઈ....હાહાહઃહ

HINA DASA 8 year ago

એમની તો એવી જ છે એટલે જ તમને કહ્યું ને...

Ketan 8 year ago

તમારા એમને...હાહાહઃહ.....અમીજી હીનાજી તમારા એ ની હાલત પુછું પછી ખબર પડે .....હાહાહા

HINA DASA 8 year ago

હા હા હા સાચું અમી પછી તો રસોડું, ને કચરા પોતા એવું બધું યાદ રહેશે...

Ami 8 year ago

ketan post kone kevay joke trejedy badhu bhuli jais awava de ak var..... tamara amne...

HINA DASA 8 year ago

આવી જાય એટલું ઘણું છે....

HINA DASA 8 year ago

આપણે જેવા હોય ને એવી જ આવે એમાં ડરવું નહિ..

Ketan 8 year ago

ઘરવાળી તો ભગવાન જાણે કેવી આવે...મને તો અત્યાર થી બીક લાગે છે..

Ketan 8 year ago

મને હસાવતા આવડે છે રોવડવા નું કામ આપણું નય..હાહાહાહ

HINA DASA 8 year ago

સાચી વાત છે અમી ત્યાં તો પોસ્ટ જ ગાયબ કરી દેશે..

Ami 8 year ago

ani garvadi joi jase ketan ne bhavishayma to ketan tari post bandh karavi dese haa haa shu kevu hina...

HINA DASA 8 year ago

રિયલ મા તો રોવડાવતા હશે નહિ..

Ami 8 year ago

real ma a awa j 6o hasavta raho badhane

HINA DASA 8 year ago

ઓહો એવું બાકી કોઈ વેરભાવ નથી ને તો કહી દેજો..

Ketan 8 year ago

ના રે ના હું તો ખાલી જ્ઞાન બાટુ છું....હાહાહાહ

Ami 8 year ago

haa haa apo ketan jawab

HINA DASA 8 year ago

આ છોકરીઓ સાથે ખાનદાની દુશ્મની છે કે શું..

Ami 8 year ago

na goverment mate taiyari... chalu

Ketan 8 year ago

ઘરે ટ્યૂશન ચાલુ કરી દેવાય ને...

Ketan 8 year ago

right....અને કામ પ્રત્યે ધગશ પણ ના રહે..

Ami 8 year ago

ama sikhva pan na male apdo vikas pan na thay ne

Ketan 8 year ago

મને આદત છે તમે કેવાની...અને તમારી વાત સાચી બેઠાબેઠા પગાર ખાવાનો કોઈ માતલબ નથી...

Ketan 8 year ago

ok...સાચી વાત

Ami 8 year ago

હા, તો બોલાવાય પોતાના લાગે એમને ...સરખા હોઈ એમને થોડી ...તમે તમે કરાય...મોટાને માન અપાય...

Ami 8 year ago

મને તો મજા હતી... પણ બેઠા બેઠા પગાર ન્હોતો લેવો એટલે છોડી એ પછી ત્રણવાર બોલાવી મને પગાર વધારી આપીએ એમ કહી પણ મારે એવી જગ્યા એ જોબ જ નથી કરવી

Ketan 8 year ago

ના એવા તુકારે નો બોલવાય કોઈને...

Ami 8 year ago

અમી...કેશો..તો ચાલશે...હા..

Ketan 8 year ago

કેમ જોબ છોડી દીધી....નો માજા આયવી..

Ketan 8 year ago

હા એમ હવે બરોબર.....પ્રોફેસર

Ami 8 year ago

છે, મારી પાસે...

Ketan 8 year ago

હાહાહઃહઃહ......ગુજરાતી કીપેડ ઇન્સ્ટોલ કરો.....તો કૈંક સમજાય એવું લખાય.....

Ami 8 year ago

hal ger 6u job nai chalu

Ketan 8 year ago

sorry....આ હલ ગેર માં નો સમજાણુ...

Ami 8 year ago

hu profesor 6u.... hal ger haa.. ha... atle to kidhu

Ketan 8 year ago

તમે કોલેજ કરી છે...just પૂછું છુ

Ketan 8 year ago

સાવ સાચી વાત કરી...તૈયાર તો એવી રીતે થાય જાણે કોક ના લગન માં જતી હોય....હાહાહા

Ami 8 year ago

tare avu na lakhai ke mast taiyar thai farva awe college ma..... ghani girls... haaa haaa

Ami 8 year ago

me kaya kidhu ketan abhan 6e 6okara...

Ketan 8 year ago

છોકરાઓ છોકરીયું કરતા વધુ હોશિયાર હોઈ...ભણવામાં..હાહાહા

Ketan 8 year ago

chokrao kai abhan nathi ho..

Ami 8 year ago

ketan.... good joke .... 6okarao karta 6okarionu praman vadhu 6e bhai education ma haaa haaa...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now