બને   તો  એમને    કહેજો   દોસ્તો!!
  કે કોડિયુ ન મૂકે મારી      કબર    પર,
  નહી  તો  લાગશે    વેમીલી   દુનિયાને 
  કે 'અશ્ક' કબરમાં પણ નજમ લખે છે!

-અશ્ક રેશમિયા

Gujarati Shayri by Ashq Reshammiya : 111025229

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now