મારો પ્રેમ સ્વીકારવામાં તે પ્રેમ પછી... મારા થકી... તારુ ઉજળુ ભવિષ્ય જોયુ હશે...... એક હું જ પ્રેમમાં પાગલ નીકળી... ના મે તને... કેટલું ભણેલા છો.... ? કેટલી... મિલકત જમીન છે... ? કેટલું કમાવ છો.... ? આવુ તો મેં સ્વપ્નેય પૂછવાનું વિચાર્યુ ન્હોતું આજે પણ ક્યાં કંઈ પૂછુ છું....કોઈને છતાંય કેટલી નડુ છું બધાયને...... ? 

Gujarati Whatsapp-Status by Ami : 111025173
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now