કોણ માંગે છે અહી વળતર હવે,
લાગણી નું થઇ રહ્યું છે ગળતર હવે,
ઝાંઝવા દેખાય છે સંબંધ માં,
ઉજવાશે કઈ રીતે અવસર હવે...!!!

Gujarati Whatsapp-Status by Mitesh Goswami : 111025125

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now