ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું 'ચા સાથે શું લેશો?' 


હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા 'જુના મિત્રો મળશે ?'

Gujarati Quotes by Chirag Darji : 111025010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now