મુજ માં રહેતી સદા પણ મારું કાંઈ જ નથી..... એક સ્ત્રી નાં અસ્તિત્વ ની ફક્ત આદર્શ વ્યાખ્યા જ નથી.....સર્વત્ર સર્વસ્વ મારું છવાયેલું...... પણ.... લાગણીઓ નાં સાગરની એક બુંદ પણ મારાં માટે નથી.... શું હું સ્ત્રી છું એટલે જ મારી કોઈ અલગ ઓળખ નથી?....... મીસ મીરાં........