The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ છોકરીયું માં સુપર પાવર તો છે જ... બાકી મજાલ છે પગ ઢસડીને એકટીવા ઉભું રાખવાની...
right..હસી મજાક ખાલી
MB par koi ladai n kare
ના આ તો ખાલી સંવાદ જ છે લડાઈ થોડી છે
હાહાહા...
આજે તો બધા લડી લેવાના મુડ મા છે
right નમ્રતા જી
સ્વાદ માં અમે મોરા હીનાજી અમારામાં બધા ભળે....તમારી જેમ અમે તીખા ને ખારા નય...હાહાહા
હા હો લીમડા પર વીંટળાયેલા ગળા જેવા સીધા ને પાછા સ્વાદમાં પણ એવા જ..
આપણા શબ્દો આપણી creativity બતાવે છે અને દરેક લેખક પાસે એક creative mind હોય છે
હા બસ આવું કહીને બદનામ કરવાના સીધા છોકરાઓને.......તમારે બીજું કામ સુ છે...હાહાહા
જીભ લપસી ગઈ કે શું ભોળા નહિ એને ઠગ ભગત કહેવાય..
બહારવટિયા નય ભોળા ભગત છે અમારા જેવા છોકરા....અમને બીક લાગે તમારા જેવા થી...હાહાહા
સામે બહારવટિયા આવતા હોય તો મોઢું તો ઢાંકવું પડે ને
hina સાચુ કો છો તમે
એમાંય ડાકુ ની જેમ આખું મોઢું ઢાંકી દયો એમાં સીધુંય માંડ દેખાય આજુબાજુ નું તો ભુલીજ જવાનું...હાહાહઃહ
રોડક્રોસ કરતી વખતે બિન્દાસ turn મારી દેવાનો....તો પછી પ્રેતાત્મા જ દેખાય ને હાહાહાહ
સીધા શુ હવે વાંકાચૂકા જ ગાડી હાંકો સાપના લીસોટા કરતા હોય કે શું ખબર નહિ..
અમે સીધા જ જતા હોય તમે લોકો બેય બાજુ ધ્યાન રાખો તો ને.....હાહાહાહ....
તમે પ્રેતાત્મા ની જેમ ગમે ત્યારે પ્રગટ થઈ જાઓ છો ક્યાંથી કેમ હાંકતા હોય ખબર જ ન પડે..
હાહાહાહ....એ તો બિલાડી ની જેમ અચાનક આડા ઉતરો તો એવુંજ થાય..
ha to pachi
ભરોસો સામેવાળા પર છે કે એ હાડકા ભાંગશે જ એટલે પગભર થવું પડે
એ બધું તો બરાબર પણ છોકરીયું ને એકટીવા કે સ્કુટી ની બ્રેક ઉપર ભરોસો કેમ નથી....હાહાહાહ...કે ટાણે યાદ નો આવે
તમે શું પહોંચો તમારા જેવા તો કહી દે કે નહતું દેખાયું બોલો શુ કરી લેવું મારો તો અનુભવ છે..
ha sachi vat namrataji,dhyan rakhvu pde pag dhasdvama 108 pn bolavi pde ...
pag dhasavu ae pan power j che nai to 108 ma pahochadva pade
અમે પોહચી જાય 108 માં તમે નય
hahahaha
બસ એટલે જ આમ બ્રેક મારવી પડે ને બાકી તમારા જેવા સીધા 108 મા પહોંચાડે,
હાહાહા
rsta dhasai gya che ane rsta bagdvanu karan pan aa j che
hahah..ame to em pn na aavi..koik ne em kri me slip krvavi..hahah
તમારા જેવા રસ્તામાં આવી ન જાય એટલે આવું કરવું પડે..
રાવલ જી બીજા કૈક પાવર ની વાત કરે છે...
are ketanbhai..pag dhasdi ne break marvano..haha
કયો પાવર..
super power ae to darek women ma hoy j che jeni jarur darek men ne pade j che
thanq વિરાજ ભાઈ....hina જી આવું જોયેલું છે રોડ ઉપર..હાહાહા
hahaha sachi vat ketanbhai ...
હા હા હા આ આવું ક્યાંથી લઈ આવે છે...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser