કળિયુગ નો માનવ દરરોજ સવારે મંદિરમાં
ડંકો વગાડે છે સાહેબ,
 
આંખો પોતાની બંધ છે,
ને ભગવાન ને જગાડે છે...!!

Gujarati Shayri by Brijesh Shanischara : 111024699

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now