Gujarati Quote in Whatsapp-Status by Writer Dhaval Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગુરુ*
*______*''''______''' *__________''''*

_ગુરુ આપણા જીવન ની અંદર ધિરજતા, માન,મર્યાદા લાવે તે ગુરુ હોય છે પણ ખાસ વાત કે ગુરુ કોણ હોઈ છે_
*એક ગુરુ મારા માતા અને પિતા જે માતા એ મને 9 મહિના સુધી પેટમાં રાખ્યો*
_એક ગુરુ એ જેમણે મને ભણાવ્યો વિષયો નું જ્ઞાન આપ્યું અને દુનિયા સામે એક થી બીજી ભાષા માં વાત કરતા શીખવાડ્યું_
*એક ગુરુ એ જેમણે ખોટા સમય માં સાથ આપ્યો અને ખોટા થી મને બચાવ્યો હર પલ મારી સાથે રહીને મારો સાથ આપ્યો*

              _બધા ના ગુરુ અલગ અલગ હોઈ છે પોતાની સમજ અને પોતાના અનુભવ પ્રમાણે પણ એક ગુરુ જ એવા છે જેમણે બિંસ્વાર્થ તમારો સાથ દીધો એ ગુરુ એટલે ભગવાન_
*જે ભગવાને તમારી મદદ માટે કોઈ નિમિત્ત ને મોકલી દીધા*
*જે ભગવાને તમારી ખુશી માટે કોઈ નિમિત્ત ને મોકલી દીધા*

આશા બતાવનાર સપના દેખવનાર મારા જીવન ની અંદર તો મારા ગુરુ એ ભગવાન છે જેમણે મને માતાપિતા દીધા
*શિક્ષક ગુરુ ત્યારે બને છે જ્યારે બિંસ્વાર્થ તમને જ્ઞાન આપે છે*
*માતાપિતા ને કોઈ સ્વાર્થ ના હતો છતાં મને રાખ્યો પૈસા આપી ભણાવ્યો એ પૈસા ના હોત તો*?
_અને ભગવાન એ બધાનું નિમિત્ત કરે છે_
_મારા ગુરુ તો પહેલા એ ભગવાન છે જેમણે આપેલો જીવ મારા કંઠ ની અંદર સ્થિત છે કદાચ આ જીવ ના હોત તો મે આ દુનિયા પણ જોઈ હોત ખરી_ ?
ૐ ગુરુવે નમઃ

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

      *શિક્ષા કરાવી જેમણે ગ્રહણ,આપ્યું વિષય કેરું જ્ઞાન*
        *ના ભૂલું ક્યારેય એમને,જે હોય મારા ગુરુવર*

_રાખ્યો જેમણે નવ મહિના પેટમાં,દુનિયા કરતા ઓળખ્યો પહેલા_
          _ના ભૂલું ક્યારેય એમને,જે હોય મારા ગુરુવર_

     *મોકલ્યો જેમણે દુનિયામાં,છે તો એ પણ ગુરુદેવ*
       *ના ભૂલું એમને ક્યારેય,જે હોય મારા ગુરુવર*

       _દુઃખો ના રસ્તા પર *માનવી* કરે મારી *મદદ*_
       _ભગવાન શકે *નહિ* આવી,માટે મોકલ્યા *નિમિત્ત*_
             _ભરોસો હતો એમના પર ના થવા દીધો દુઃખી_
            _ના ભૂલું ક્યારેય એમને,જે હોય મારા *ગુરુવર*_

    *દીધું સમયે મને ચોખું જ્ઞાન,સમય ફરતા ફરે છે લોકો બધા*
          *ના ભૂલું ક્યારેય એમને,જે હોય મારા ગુરુવર*

શિક્ષા કરાવી જેમણે ગ્રહણ,આપ્યું વિષય કેરું જ્ઞાન
ના ભૂલું ક્યારેય એમને,જે હોય મારા ગુરુવર

_________________________________________________

                 _ધવલ રાવલ_
                  ચલાલા (અમરેલી)
 *T* R *U* S *T*               O  N                 *G O* D

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111024634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now