*પ્રતીક્ષાના અહીં લીલાછમ્મ મૉલ ઊભા છે
 આયખાને ઘેરીને મધુર તારા બોલ ઊભા છે,
 વ્યર્થ કરી ગઈ કેવ તું   પ્રણય   તણા   વાયદા!
 મારી કબર પર ક્રંદન કરતા તારા કૉલ ઊભા છે.

                                       -અશ્ક રેશમિયા..

Gujarati Shayri by Ashq Reshmmiya : 111024630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now