તું અને તારી વાતો..
પળે પળે અપાવે તારી.
તારા હોવાનો એહસાસ એટલે તારી વાતો..
પળ પળ તારા હોવાનો આભાસ એટલે તારી વાતો..
સવારની કોફી થી આખી રીત જગાડે એવી તારી વાતો..
તું અને તારી વાતો ક્યારેય પુરી ના થાય..
કદી ના ખૂટે તારી વાતો ના તારો સાથ..
માગું છું જીવન ભર નો સાથ તારી વાતોને સંગાથ...