*સાથ આપવા કોઇ તૈયાર નથી*
*સલાહ આપવા લાખો બેઠા*

*કોઈનો સાથ આપો તો*
*જીંદગીભર નો આપજો*
            
 *સાહેબ*
      
*કેમકે થોડી વાર પુરતો સાથ*
*તો બધા અર્થિ ને પણ આપે છે...*


Gujarati Quotes by Brijesh Shanischara : 111024312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now