તારીખ 10/6/16 આજ ના જ દિવસે મળી હતી એ ખાસ મિત્ર . ખબર જ ન પડી કે મિત્રતા ની તેના પર આટલી બધી અસર થશે.
2 વર્ષ એના સાથે વિતાવ્યા બાદ તેનાથી દૂર જવું પડ્યું.બસ એ દુરી જ સહન નથી થતી.કારણ તેના જીવનમાં એ તેની SOLUMATE બની ગઈ છે..
'ઘણા દિવસો બાદ તેનો ટયુશન જવાનો સમય અનેે તેની મિત્ર નો સ્કુલ થી અવાનો સમય બસ બંને નું એકબીજાં ની સામે આવવું.બને ખાલી હાથ જ મિલાવી શકયા.વાતો તો આંખો દ્વારા જ થઈ ગઈ'.બસ આજ હતી એક મિત્રની લાગણી......
FROM
SHILU PARMAR.........