》 પૃથ્વી
》અગ્નિ
》જળ 
》આકાશ
》વાયુ

*આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે*

》આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને..

》આમાં ગાંઠિયા, જલેબી જોડો તો *ગુજરાતી* બને..

》 એમાંય 135નો માવો જોડો એટલે *કાઠિયાવાડી* બની જાય.....

Gujarati Jokes by Raj Brahmbhatt : 111023659
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now