કાકા એરહોસ્ટેસ ને : તમારી શકલ તો મારી ઘરવાળીને મળતી આવે છે....

એરહોસ્ટેસ :  સીધીના બેસો....

કાકા : *લે જીભડોય સેમ ટુ સેમ*

Gujarati Jokes by Ketan : 111023569
Ketan 8 year ago

ઈ તો બધી બાયું ના એકજ સરખા હોઈ..હાહાહાહ

Bhumika 8 year ago

6e to khara...jibhdoy same to same....

Ketan 8 year ago

બુમીકા જી આમાં એટલું બધું સુ હસવા જેવું છે કે તમે બેવડા વળી ગયા...હાહાહઃહ

Kamlesh 8 year ago

હા હા હા હા ...

Bhumika 8 year ago

hu to hasi ne bevdi vali gai

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now