તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર..
               અંતરમાં ઉનાળો અને આંખે ચોમાસું ઘનઘોર..

Gujarati Whatsapp-Status by Raj Brahmbhatt : 111023560
Aneri Soni 8 year ago

બધા જ ક્વોટ મસ્ત છે જીવાત્મા

Raj Brahmbhatt 8 year ago

હા હા હા હા.....

Heer Ahir 8 year ago

અમરા બધેની કે કોય એકની? હાહાહા

Raj Brahmbhatt 8 year ago

ના..ના.. એવું નથી ...આ અસર તમારા બધા ની યાદો ની છે...

Heer Ahir 8 year ago

jivatma tame ta bov dhukhi aatma lago chov

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now