*કઙવુ સત્ય*
*_કેટલી ધીરજ હશે એ "ટપાલ" ના જમાના માં..,_*
*_આજે બે મિનિટ મોડો રીપ્લાય આપીએ તો લોકોને શક થવા લાગે છે...._..!!*
એવા વ્યક્તિને પસંદ કરો કે જે દરેક પરિસ્થિતિમાં આપને પસંદ કરે..એવા વ્યક્તિને નહીં કે જે જરૂરિયાત મુજબ આપને પસંદ કરે.
GOOD MORNING 🙂