The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"લખવા ને ગઝલ" લખવા ને ગઝલ, ઝાકળ ને પુછવુ પડે, લખતા પહેલા, કાગળ ને પુછવુ પડે. સાગર, નદી અને ઝરણાં ને પુછવુ પડે, જરૂરી છે? તો મૃગજળ ને પુછવુ પડે. ભલે ને હોય સુંદરતા ખીલેલા ગુલાબ માં, ગઝલ લખવા કુંપળ ને પુછવુ પડે. આંખ પર લખવી હોય જો તમારે શાયરી, આંજેલા અે કાળા કાજળ ને પુછવુ પડે. ગઝલ માં હોય ભલે વરસાદ ને વાયરા, તોય "બેઝાર" ને વાદળ ને પુછવુ પડે. કિશન "બેઝાર"
જિંદગીની સુની સફર તારા ગયા પછી, એકલતા કેરી છે અસર તારા ગયા પછી. બેફામ થઇ વરસી રહ્યા આંખના આંસુ, થઈ રહી છે તારી કદર તારા ગયા પછી. તુ બની રાધા,હું ના શ્યામ થઈ શક્યો, પ્રણય માંયે રહી કસર તારા ગયા પછી. ઋતુ ની રાણી રિસાઈ મારા એક કામથી, વસંત માં આવી પાનખર તારા ગયા પછી. -KISHAN
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser