The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કયારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઇએ શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્નો નહિ સમય માંગતી હોય ..
નિ:શબ્દ બની જવાય છે,આપણાંથી ય ક્યારેક. એટલાં માટે નહિ કે આપણી પાસે શબ્દો નથી હોતાં પણ, ત્યારે,કે કોઈ એક અંગત_વ્યક્તિ, જે કોઈ પણ શબ્દોમાં_આપણને_સમજવા_તૈયાર_જ_નથી_હોતી.
બાળપણ થી આદત છે, ગમતું સાચવવાની, પછી તે, વસ્તુ હોય કે વ્યક્તિ.....
Monsoon special.... સુરજ ને કહો કે તારું રાજ જોખમ માં છે, આજે મેં વાદળો ને એક થતા જોયા છે....
હવે તો ઝાડ પરની કેરીઓ કંટાળીને પોતે જ ખરવા માંડી છે , કારણ તે આંબાને પણ ખબર છે ભર ઉનાળે પથ્થર તાકી રમનાર બાળપણ હવે મોબાઇલમાં ખોવાઈ ગયુ છે.....
લાગણીની પણ છેવટે જીત હોય છે, કૃષ્ણ પણ કયાં જાય તાંદુલ છોડીને!
દિશાના નામ ફકત સુર્યથી પડેલા છે , ઘણા સ્વપ્નો ઉગમણેય આથમેલા છે...
ભુલ એના થી જ થાય છે_ _જે સારું કરવા ઇચ્છે છે_ _બાકી કંઈ નહિ કરવા વાળા તો_ _ભુલો જ શોધ્યા કરતા જ હોય છે_. લોકો ના ઉઠાવેલા *ચાર સવાલ* થી *હિમ્મત* ના હારશો સાહેબ કેમ.કે *‘ઘુંટણ છોલાયા* વગર કોઈને ‘ *સાઇકલ* પણ……..નથી આવડતી
તું જે ફિકર કરે છે ને મારી , એના લીધે જ હું બેફિકર જીવું છું....
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser