Quotes by Hetalba Chudasama in Bitesapp read free

Hetalba Chudasama

Hetalba Chudasama

@hetalba


I know I am not able to take right decisions but I also know If You are with me then You never let me down...

ટેરવાં ટચ સ્ક્રીન પર બોલકાં થયા ને,
ત્યાર થી જ સુંવાળા સ્પર્શે મૌન ધારણ કર્યું !

પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.

તારી હયાતીનો અહેસાસ જ જીવાડે છે મને,
નહિંતર મારે અને શ્વાસને જરાય બનતું નથી..!!

તુ સાથે છે તો ચાલવા માં પણ મજા અને ઠોકર ખાવા માં પણ, બસ શરત માત્ર એટલી કે તારો હાથ જોવો જોઈએ મારા હાથ માં...

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

વ્હાણુ વાયુ કિનારે મુકેલી મારી નાવડી વહી ગઈ, ભલે ને ફૂલો ખરી ગયા તો શું થયું ? ફોરમ તો રહી ગઈ ને...જગત માં સંબંધો ના તાર તૂટે છે અને તૂટેલા તાર સંધાય છે પણ અફસોસ એ વાત નો કે એમા ગાંઠ રહી જાય છે...

Read More