Quotes by Disu in Bitesapp read free

Disu

Disu

@disumehta


***_*ચાલ એક સાંજ કરું તારે નામ,*

*અઢળક વાતો ને નજરોના જામ!*
***

જેની લાગણી મળી છે એને
પામી લેજો.....

જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા
શિખી લેજો ......

મળશે દુનીયા મા કેટલાય
અપરીચીત લોકો .....પણ જે
તમારા બની જાય એમને
સાચવી લેજો.......

શુભ સવાર

Read More

ખોબે ખોબે દર્દ ના આપશો મને
દર્દ નો તો હું સમુદ્ર લઈ ને બેઠો છુ
ભીખારી છુ તમારી મિત્રતા નો
બાકી તો હું સિકન્દર થઈ બેઠો છુ

Read More

સુખ નુ કોઈ "શેડયૂલ" ના હોય,
આનંદ ની "અપોઈન્ટમેન્ટ" ના હોય,
અને
પ્રેમ નુ "પ્લાનિંગ" ના હોય,

જીવન ને " મોજ" થી જીવો એમા વિચારવાનુ ના હોય.!

Read More

*અભિમાન વગર ની વાણી,*
*હેતુ વગર નો પ્રેમ,*
*અપેક્ષા વગર ની કાળજી,*
*અને*
*સ્વાર્થ વગર ની પ્રાર્થના,*
*એજ સાચો સબંધ છે.*

Read More

*પેપરમાં આવતો "નિબંધ"*
*અને*
*જીવનમાં બંધાતો "સંબંધ'*

*જો મન ગમતો હોય ને*
*તો*
*નિબંધ માટે "શબ્દ"*
*અને*
*સંબંધ માટે "લાગણી"*

*કોઈ દિવસ નથી ખૂટતી.*

Read More

*પેપરમાં આવતો "નિબંધ"*
*અને*
*જીવનમાં બંધાતો "સંબંધ'*

*જો મન ગમતો હોય ને*
*તો*
*નિબંધ માટે "શબ્દ"*
*અને*
*સંબંધ માટે "લાગણી"*

*કોઈ દિવસ નથી ખૂટતી.*

Read More

*ज़िन्दगी मे जो भी हासिल करना हो..*
*उसे वक्त पर हासिल करो.!*
*क्योंकि*
*ज़िन्दगी मौके कम*
*और*
*अफसोस ज्यादा देती* *है*.!!

Read More

એક હકીકત :

માણસને મદદ જોઇતી હોય છે તે

વખતે લોકો સલાહ આપતા હોય છે..

જિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરજો....

પારખવાનો નહીં...
હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે..
જયાં લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે......

Read More